Tag: Sonia Gandhi

આજે દિલ્હીમાં કોંગ્રેસ CECની બેઠક: અમેઠી અને રાયબરેલી બેઠકના ઉમેદવારો વિશે ચર્ચા થશે; રાહુલ-પ્રિયંકાના નામની જાહેરાતની શક્યતા

નવી દિલ્હી8 મિનિટ પેહલાકૉપી લિંકકોંગ્રેસે અત્યાર સુધીમાં 317 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC) શનિવારે (27 એપ્રિલ) ...

કોંગ્રેસે બંગાળની 12 સીટો પર નામ નક્કી કર્યા: અધીર રંજનની ટિકિટ કન્ફર્મ; TMCએ તમામ 42 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે

નવી દિલ્હી4 કલાક પેહલાકૉપી લિંકકોંગ્રેસે મંગળવારે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની ત્રીજી યાદીને લઈને બેઠક યોજી હતી.કોંગ્રેસ પાર્ટી કોઈપણ સમયે ...

કોંગ્રેસે ગુજરાતના ઉમેદવારો જાહેર કર્યા: બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને ટિકિટ, પોરબંદરથી લલિત વસોયા મેદાને

1 મિનિટ પેહલાકૉપી લિંકકોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024 માટે ગુજરાતના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, પોરબંદરથી લલિત વસોયા ...

સોનિયાની ‘માયા’ને ભેદવા શું કરશે મોદી?: પ્રિયંકા સફળ થશે તો સમીકરણો બદલાશે; માયાવતી I.N.D.I.Aના PM ઉમેદવાર હશે? બહેનજીની પસંદગી પાછળની ઇનસાઇડ સ્ટોરી

51 મિનિટ પેહલાલેખક: પ્રકાશ.એ.પરમારકૉપી લિંકદેશમાં લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ગમે તે ઘડીએ ચૂંટણી જાહેર થાય તેવી શક્યતા છે. ...

…તો શું સોનિયા ગાંધી લોકસભા ચૂંટણી નહીં લડે?: પ્રિયંકાની રાયબરેલીથી ચૂંટણી લડવાની તૈયારી, હિમાચલ કે રાજસ્થાનથી રાજ્યસભામાં જશે સોનિયા ગાંધી

નવી દિલ્હી36 મિનિટ પેહલાકૉપી લિંકકોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણી 2024માં ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. ...

શર્મિષ્ઠાએ રાહુલને પત્ર લખ્યો- મને ન્યાય જોઈએ: તમારા સમર્થકોએ મને અને મારા પિતાને ટ્રોલ કર્યા; તેઓ મોહબેબત નહીં, નફરત ફેલાવે છે

નવી દિલ્હી7 મિનિટ પેહલાકૉપી લિંકશર્મિષ્ઠાએ પોતાના પુસ્તક "પ્રણવ માય ફાધર"માં દાવો કર્યો- તેમના પિતા માનતા હતા કે રાહુલમાં કોંગ્રેસને ફરીથી ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?