શર્મિષ્ઠાએ રાહુલને પત્ર લખ્યો- મને ન્યાય જોઈએ: તમારા સમર્થકોએ મને અને મારા પિતાને ટ્રોલ કર્યા; તેઓ મોહબેબત નહીં, નફરત ફેલાવે છે
નવી દિલ્હી7 મિનિટ પેહલાકૉપી લિંકશર્મિષ્ઠાએ પોતાના પુસ્તક "પ્રણવ માય ફાધર"માં દાવો કર્યો- તેમના પિતા માનતા હતા કે રાહુલમાં કોંગ્રેસને ફરીથી ...