ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી’ના સ્ક્રીનિંગમાં બોલિવૂડ ઉમટ્યું: ટાઈટ સિક્યોરિટી વચ્ચે ભાઈજાન પણ પહોંચ્યો, માતા અને સાસુ સાથે જોવા મળી આલિયા ભટ્ટ
2 કલાક પેહલાકૉપી લિંકનેટફ્લિક્સે બુધવારે રાત્રે મુંબઈમાં સંજય લીલા ભણસાલીની આગામી વેબ સિરીઝ 'હીરામંડી'નું સ્ક્રીનિંગ હોસ્ટ કર્યું હતું. આ પ્રસંગે ...