દિલ્હીથી ‘દિલ લુમિનાટી ઈન્ડિયા ટૂર 2024’ની શરૂઆત: દિલજીત દોસાંઝે પરફોર્મન્સ પહેલા તિરંગો લહેરાવ્યો હતો, ચાહકોથી હાઉસફુલ થઈ ગયું સ્ટેડિયમ
26 મિનિટ પેહલાકૉપી લિંકદિલજીત દોસાંઝે દેશની રાજધાની દિલ્હીથી દિલ-લુમિનાટી ટૂર ઇન્ડિયા શરૂ કરી. 26 ઓક્ટોબરના રોજ, જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં તેનો ...