શપથના 10 દિવસ પહેલાં સજા: ટ્રમ્પ USAનાં ઇતિહાસમાં દોષિત જાહેર થનારા પ્રથમ રાષ્ટ્રપતિ, ન્યૂયોર્ક કોર્ટે પોર્ન સ્ટાર કેસમાં જેલ મોકલવાને બદલે બિનશરતી જામીન આપ્યા
4 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ઇતિહાસમાં દોષિત ઠરેલા પ્રથમ રાષ્ટ્રપતિ બની ગયા છે. તેમને આજે, એટલે ...