બ્રિટનની સંસદે રવાન્ડા બિલ પસાર કર્યું: ગેરકાયદેસર શરણાર્થીઓને પાછા મોકલશે આફ્રિકા, માનવાધિકાર સંગઠને કહ્યું- આ ગરીબો સાથે ભેદભાવ છે
47 મિનિટ પેહલાકૉપી લિંકબ્રિટિશ સંસદે મંગળવારે (23 એપ્રિલ) વિવાદાસ્પદ રવાન્ડા દેશનિકાલ બિલ પસાર કર્યું હતું. આ બિલનો હેતુ બ્રિટનમાંથી આફ્રિકન ...