બંગાળમાં 25,753 શિક્ષકોને બરતરફ કરવાનો આદેશ યથાવત્: સુપ્રીમ કોર્ટે કહ્યું- પસંદગી પ્રક્રિયા ખોટી છે; મમતાએ કહ્યું- હું વ્યક્તિગત રીતે નિર્ણય સ્વીકારતી નથી
નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ શાળા ભરતી કૌભાંડ સંબંધિત કોલકાતા હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો છે.પશ્ચિમ બંગાળમાં, SSCએ ...