Tag: Supreme Court

AAPને વોટ આપશો, તો જેલ નહીં જવું પડે…: કેજરીવાલના જામીન પર સુપ્રીમે કહ્યું-અમે કોઈ વિશેષ છૂટ નથી આપી; EDની દલીલ ફગાવી

નવી દિલ્હી5 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે ગુરુવારે દિલ્હી લિકર પોલિસી કેસમાં EDની ધરપકડ વિરુદ્ધ સીએમ અરવિંદ કેજરીવાલની અરજી પર સુનાવણી ...

ભીમા-કોરેગાંવ કેસમાં ગૌતમ નવલખાને 4 વર્ષ બાદ જામીન મળ્યા: SCએ કહ્યું- સુનાવણીમાં ઘણા વર્ષો લાગશે, નજરકેદ કરવાનો ખર્ચ 20 લાખ ચૂકવવો પડશે

Gujarati NewsNationalGautam Navlakha Pune Elgar Parishad Case Update; Supreme Court | Bhima Koregaon Violenceનવી દિલ્હી31 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે મંગળવારે ...

કેજરીવાલ આજે હનુમાન મંદિર જશે: ગઈકાલે તિહાર જેલમાંથી બહાર આવ્યા જનતા અને ભગવાનનો આભાર માન્યો હતો; 1 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે

નવી દિલ્હી27 મિનિટ પેહલાકૉપી લિંકતિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે હાથ જોડીને લોકોનો આભાર માન્યો હતો.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ...

બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ એ સિસ્ટેમેટિક કૌભાંડ: નોકરીઓની અછત છે, જો જનતાનો ભરોસો ઊઠી જાય તો કંઈ નહીં બચે : SC

નવી દિલ્હી3 કલાક પેહલાકૉપી લિંક22 એપ્રિલે કલકત્તા હાઈકોર્ટે બંગાળની સરકારી શાળાઓમાં 25 હજારથી વધુ નિમણૂંકો રદ કરી દીધી હતી.પશ્ચિમ બંગાળમાં ...

હું આજીજી કરતો રહ્યો, શિક્ષક સોટીથી મારતા રહ્યા: 5મા ધોરણમાં ભણતો હતો, માતા-પિતાને જણાવી શક્યો નહોતો; 10 દિવસ સુધી ઈજાગ્રસ્ત હાથ છુપાવી રાખ્યા હતા

નવી દિલ્હી28 મિનિટ પેહલાકૉપી લિંકચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડે કહ્યું કે જ્યારે તેઓ પાંચમા ધોરણમાં હતા ત્યારે નાની ભૂલ ...

SCએ GST એક્ટ હેઠળ નોટિસ- ધરપકડનો ડેટા માંગ્યો: સુપ્રીમે કહ્યું- લોકોને હેરાન નહીં થવા દઈએ, નાગરિકોને ધમકી આપીને પરેશાન કરવામાં આવે છે

નવી દિલ્હી32 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે કહ્યું કે જો જરૂર પડશે તો અમે નાગરિકોને તેમની સ્વતંત્રતા છીનવી લેવાથી બચાવવા માટે ...

સિસોદિયાની જામીન અરજી પર હાઈકોર્ટની ED-CBIને નોટિસ: અઠવાડિયામાં એક વાર તેમની બીમાર પત્નીને મળવાની મંજૂરી મળી

નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકAAP નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટે ...

જાહેરાત કેસ- સુપ્રીમ કોર્ટે પતંજલિ પાસેથી અસલ નકલ માંગી: રામદેવ-બાલકૃષ્ણને હાજર થવામાંથી મુક્તિ આપવામાં આવી; IMA પ્રમુખનો મીડિયા ઈન્ટરવ્યુ મંગાવાયો

નવી દિલ્હી2 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટમાં મંગળવારે લગભગ દોઢ કલાક સુધી પતંજલિ જાહેરાત મામલે સુનાવણી થઈ. રામદેવ અને બાલકૃષ્ણ જસ્ટિસ ...

રામદેવ-બાલકૃષ્ણએ વધુ એક માફી પત્ર છપાવ્યું: પતંજલિ વિજ્ઞાપન કેસમાં બિનશરતી માફી માંગી; અગાઉની માફી પર કોર્ટે પૂછ્યું હતું- માઇક્રોસ્કોપથી તો વાંચવું નહીં પડે ને?

નવી દિલ્હી8 કલાક પેહલાકૉપી લિંકપતંજલિ ગ્રૂપ પર અખબારોમાં જાહેરાતો પ્રકાશિત કરીને એલોપેથી વિરુદ્ધ નકારાત્મક પ્રચાર કરવાનો આરોપ છે, જેના પર ...

EVM-VVPAT વેરિફિકેશન મામલે આજે સુપ્રીમ કોર્ટમાં નિર્ણય: SCએ પૂછ્યું હતું- મતદારોને સ્લિપ કેમ ન આપી શકાય, ECએ કહ્યું- તેનો દુરુપયોગ થશે

નવી દિલ્હી48 મિનિટ પેહલાકૉપી લિંકઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) વોટ અને વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપના 100% ક્રોસ ચેકિંગની ...

Page 1 of 6 1 2 6

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?