NOTA પર વધુ મત પડે તો ચૂંટણી રદ કરો: SCમાં અરજી થતા ચૂંટણી પંચને નોટિસ; સુરતમાં ભાજપના ઉમેદવારની બિનહરીફ જીતથી ઉઠ્યો મુદ્દો
નવી દિલ્હી31 મિનિટ પેહલાકૉપી લિંક2013માં સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ EVMમાં NOTAનો વિકલ્પ ઉમેરવામાં આવ્યો હતો.NOTA સંબંધિત અરજી પર સુપ્રીમ કોર્ટે ...