રિલાયન્સ ઇન્ફ્રાને ₹8,000 કરોડ ચૂકવવાનો આદેશ ફગાવાયો: SCએ કહ્યું- દિલ્હી મેટ્રો પેમેન્ટ માટે બંધાયેલી નથી, અનિલ અંબાણીની કંપનીના શેર 20% તૂટ્યા
નવી દિલ્હી28 મિનિટ પેહલાકૉપી લિંકદિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન એટલે કે DMRCએ હવે અનિલ અંબાણીની કંપની દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસને લગભગ ...