Tag: Supreme Court

ફરી એકવાર SCએ SBIની ઝાટકણી કાઢી:  CJIએ કહ્યું- ચૂંટણી બોન્ડ વિશે દરેક માહિતી આપો; 3 દિવસમાં એફિડેવિટ આપી જણાવો કે કંઈ છુપાવ્યું નથી

ફરી એકવાર SCએ SBIની ઝાટકણી કાઢી: CJIએ કહ્યું- ચૂંટણી બોન્ડ વિશે દરેક માહિતી આપો; 3 દિવસમાં એફિડેવિટ આપી જણાવો કે કંઈ છુપાવ્યું નથી

નવી દિલ્હી7 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે SBIને 12 માર્ચ સુધીમાં બોન્ડ સંબંધિત તમામ માહિતી આપવાનો નિર્દેશ આપ્યો હતો. SBIએ આમાં ...

ચૂંટણીપંચે ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા જાહેર કર્યો:  763 પાનાનું બે લિસ્ટ વેબસાઇટ પર અપલોડ કર્યું, SCએ 15 માર્ચની ડેડલાઇન આપી હતી

ચૂંટણીપંચે ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા જાહેર કર્યો: 763 પાનાનું બે લિસ્ટ વેબસાઇટ પર અપલોડ કર્યું, SCએ 15 માર્ચની ડેડલાઇન આપી હતી

નવી દિલ્હી34 મિનિટ પેહલાકૉપી લિંકચૂંટણીપંચે ગુરુવારે (14 માર્ચ) પોતાની વેબસાઈટ પર ઈલેક્ટોરલ બોન્ડના તમામ ડેટા જાહેર કર્યા હતા. વેબસાઇટ પર ...

પરબીડિયું, પેનડ્રાઇવ, PDF અને પાસવર્ડ…:  ‘ચૂંટણીદાન’નું રહસ્ય ખુલ્યું; 2019થી 2024 દરમિયાન 22,217 ઈલેક્ટોરલ બોન્ડ ખરીદાયા, SBIનું સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ

પરબીડિયું, પેનડ્રાઇવ, PDF અને પાસવર્ડ…: ‘ચૂંટણીદાન’નું રહસ્ય ખુલ્યું; 2019થી 2024 દરમિયાન 22,217 ઈલેક્ટોરલ બોન્ડ ખરીદાયા, SBIનું સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ

નવી દિલ્હી8 મિનિટ પેહલાકૉપી લિંકસ્ટેટ બેંકના ચેરમેન દિનેશ કુમારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે ...

‘આ લોકશાહીની ભાવના વિરુદ્ધ’:  SBI સામે ADRની SCમાં તિરસ્કારની અરજી, કહ્યું- 30 જૂન સુધીની મુદ્દત માંગવી એ પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલો ઉભા કરે છે
જિમ કોર્બેટમાં ટાઇગર સફારી પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ:  CBI પાસેથી 3 મહિનામાં રિપોર્ટ માગ્યો; પૂર્વ વન મંત્રીને કહ્યું- પોતાને કાયદો સમજી લીધો

જિમ કોર્બેટમાં ટાઇગર સફારી પર સુપ્રીમ કોર્ટનો પ્રતિબંધ: CBI પાસેથી 3 મહિનામાં રિપોર્ટ માગ્યો; પૂર્વ વન મંત્રીને કહ્યું- પોતાને કાયદો સમજી લીધો

નવી દિલ્હી18 મિનિટ પેહલાકૉપી લિંકઉત્તરાખંડના નૈનીતાલમાં બનેલા જિમ કોર્બેટ નેશનલ પાર્ક સંબંધિત કેસની બુધવારે (6 માર્ચ) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. ...

નક્સલવાદીઓ સાથે સંબંધના કેસમાં સાઇબાબા નિર્દોષ છૂટ્યા:  આજીવન કેદની સજા રદ થઈ, 2014માં ધરપકડ કરવામાં આવી હતી

નક્સલવાદીઓ સાથે સંબંધના કેસમાં સાઇબાબા નિર્દોષ છૂટ્યા: આજીવન કેદની સજા રદ થઈ, 2014માં ધરપકડ કરવામાં આવી હતી

મુંબઈ9 મિનિટ પેહલાકૉપી લિંકબોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે દિલ્હી યુનિવર્સિટી (DU)ના ભૂતપૂર્વ પ્રોફેસર જીએન સાઈબાબા અને 5 અન્ય આરોપીઓને નિર્દોષ જાહેર ...

ઈલેક્ટોરલ બોન્ડઃ SBIએ 30 જૂન સુધી મુદત માગી:  રાહુલે PM પર પ્રહાર કરતા કહ્યું- મોદીએ પોતાની તમામ શક્તિનો ઉપયોગ ‘ચંદે કે ધંધે’ને છુપાવવા માટે કર્યો છે

ઈલેક્ટોરલ બોન્ડઃ SBIએ 30 જૂન સુધી મુદત માગી: રાહુલે PM પર પ્રહાર કરતા કહ્યું- મોદીએ પોતાની તમામ શક્તિનો ઉપયોગ ‘ચંદે કે ધંધે’ને છુપાવવા માટે કર્યો છે

નવી દિલ્હી1 કલાક પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે કહ્યું હતું- કોણે પાર્ટીઓને કેટલું દાન આપ્યું, 6 માર્ચ સુધીમાં ECને જણાવોસ્ટેટ બેંક ઓફ ...

સુપ્રીમ કોર્ટે કહ્યું- આર્ટિકલ 21 બંધારણની આત્મા:  આના સાથે જોડાયેલા કેસમાં હાઇકોર્ટ જલદી નિર્ણય નહીં આપે, તો વ્યક્તિ તેના અધિકારોથી વંચિત રહેશે

સુપ્રીમ કોર્ટે કહ્યું- આર્ટિકલ 21 બંધારણની આત્મા: આના સાથે જોડાયેલા કેસમાં હાઇકોર્ટ જલદી નિર્ણય નહીં આપે, તો વ્યક્તિ તેના અધિકારોથી વંચિત રહેશે

નવી દિલ્હી23 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે એક વ્યક્તિના જામીન અંગે બોમ્બે હાઈકોર્ટને ફટકાર લગાવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કલમ 21 ...

કેજરીવાલે કહ્યું- એવું લાગ્યું કે સુપ્રીમ કોર્ટમાં ભગવાન કૃષ્ણ છે:  ચંદીગઢના મેયરે ચૂંટણીમાં ગોટાળા મામલે કહ્યું- ભાજપે દેશને પાકિસ્તાન બનાવી દીધો

કેજરીવાલે કહ્યું- એવું લાગ્યું કે સુપ્રીમ કોર્ટમાં ભગવાન કૃષ્ણ છે: ચંદીગઢના મેયરે ચૂંટણીમાં ગોટાળા મામલે કહ્યું- ભાજપે દેશને પાકિસ્તાન બનાવી દીધો

નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકદિલ્હી વિધાનસભામાં હાલમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર 1 માર્ચ સુધી ચાલશે.ચંદીગઢ મેયરની ચૂંટણીમાં ...

કોસ્ટગાર્ડમાં મહિલાઓ માટે કાયમી કમિશનની માગ:  SCએ કેન્દ્રને કહ્યું- નારી શક્તિની વાત કરો છો, તો અહીં બતાવો; આવું પિતૃસત્તાક વલણ કેમ?

કોસ્ટગાર્ડમાં મહિલાઓ માટે કાયમી કમિશનની માગ: SCએ કેન્દ્રને કહ્યું- નારી શક્તિની વાત કરો છો, તો અહીં બતાવો; આવું પિતૃસત્તાક વલણ કેમ?

નવી દિલ્હી8 કલાક પેહલાકૉપી લિંકભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)માં મહિલાઓને કાયમી કમિશન ન આપવા બદલ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ફટકાર લગાવી. સોમવારે ...

Page 16 of 17 1 15 16 17

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?