કર્ણ શર્માને બોલ વાગતાં હાથમાંથી લોહી નીકળ્યું: દુખાવાથી કણસતા મેદાનમાંથી બહાર ગયો, ઝીશાનની ઓવરમાં રિકેલ્ટનને જીવનદાન મળ્યું
મુંબઈ2 કલાક પેહલાકૉપી લિંકIPL-18ની 33મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 4 વિકેટે હરાવ્યું. વાનખેડે સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે ...