Tag: Sushant Singh Rajput

લો… બોલો, કલાકારો સંપર્ક બનાવવા માટે અંતિમયાત્રામાં જાય: કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ કર્યો ચોંકાવનારો ખુલાસો; કહ્યું, ‘મને આ ખબર નથી પડતી’

4 કલાક પેહલાકૉપી લિંકકાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન અંતિમ યાત્રામાં હાજરી આપતા સેલેબ્સ વિશે વાત કરી ...

​​​​​​​અદા શર્માએ સુશાંત સિંહ રાજપૂતનો ફ્લેટ ખરીદવા પર વાત કરી: અભિનેત્રીએ કહ્યું, ‘યોગ્ય સમય આવશે ત્યારે જ વાત કરીશ, મીડિયાના અટેંશનથી હું પરેશાન થઈ ગઈ છું’

3 કલાક પેહલાકૉપી લિંકઅદા શર્મા દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો મુંબઈ ખાતેનો ફ્લેટ ખરીદવાને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. ગયા ...

અંકિતાએ ભૂતપૂર્વ બોયફ્રેન્ડ વિશે કહી દીધું કંઈક આવું: બોલી, મને તેના વિશે વાત કરતા કોઈ રોકી નહીં શકે’, છૂટાછેડાની અફવા ઉપર પૂર્ણવિરામ મૂક્યું

5 કલાક પેહલાકૉપી લિંકપવિત્ર રિશ્તા ફેમ એક્ટ્રેસ અંકિતા લોખંડે 'બિગ બોસ 17'માં હતી. શોમાં તે ઘણી વખત એક્સ બોયફ્રેન્ડ સુશાંત ...

‘કેદારનાથ’ના શૂટિંગ દરમિયાન સુશાંત સિંહ રાજપૂત પરેશાન હતો: ડિરેક્ટર અભિષેકે કહ્યું, તે માનસિક અને શારીરિક રીતે ખૂબ જ મજબૂત હતો પરંતુ એકલો હતો

8 કલાક પેહલાકૉપી લિંકફિલ્મ નિર્માતા અભિષેક કપૂરે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે બે ફિલ્મોમાં કામ કર્યું હતું. જે પૈકી ...

સુશાંતની જેમ વિવેક પણ જીવન ટૂંકાવવા માગતો હતો: કહ્યું, ‘માતાના ખોળામાં કલાકો સુધી રડતો હતો અને પૂછતો હતો કે આવું ફક્ત મારી સાથે જ કેમ થયું?’

8 મિનિટ પેહલાકૉપી લિંકસુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કારમાં સામેલ 20 લોકોમાં બોલિવૂડ એક્ટર વિવેક ઓબેરોય પણ સામેલ હતો. હાલમાં હ્યુમન્સ ...

​​​​​​​દિવંગત અભિનેતા સુશાંતના કેસમાં રિયા ચક્રવર્તીને મોટી રાહત: બોમ્બે હાઈકોર્ટે લુક આઉટ સર્ક્યુલર ફગાવી દીધો, ઓગસ્ટ 2020 માં સીબીઆઈ દ્વારા જારી કરવામાં આવ્યો હતો

23 મિનિટ પેહલાકૉપી લિંકગુરુવારે બોમ્બે હાઈકોર્ટે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌવિક ચક્રવર્તી અને પિતા ...

અંકિતા લોખંડેનો પાલતુ કૂતરો સ્કોચ મૃત્યુ પામ્યો: સુશાંત સિંહ રાજપૂતે ભેટમાં આપ્યો હતો, અભિનેત્રીએ પોસ્ટ શેર કરીને દુઃખ વ્યક્ત કર્યું

2 કલાક પેહલાકૉપી લિંકઅંકિતા લોખંડેના કૂતરા સ્કોચનું નિધન થયું છે, અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. ...

સુશાંતની બહેને CBI પાસે ન્યાય માગ્યો: બોલી, ‘અમે જાણવા માગીએ છીએ કે મારા ભાઈ સાથે શું થયું, અભિનેતાના એપાર્ટમેન્ટની બહાર પહોંચી’

15 મિનિટ પેહલાકૉપી લિંકદિવંગત બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની બહેન જે અમેરિકામાં રહે છે તે શ્વેતા સિંહ કીર્તિ આજકાલ મુંબઈમાં ...

અંકિતા લોખંડેએ સુશાંત વિશે ખુલાસો કર્યો: અભિનેત્રીએ કહ્યું, ‘સુશાંતને હું જેટલું ઓળખું છું તેટલું કદાચ બીજું કોઈ નહીં ઓળખતું હોય’

21 મિનિટ પેહલાકૉપી લિંકટીવી રિયાલિટી શો 'બિગ બોસ 17' સતત ચર્ચામાં રહે છે. અંકિતા લોખંડે ઘણીવાર શોમાં સુશાંત સિંહ રાજપૂત ...

રિયા ચક્રવર્તીને આવી સુશાંતસિંહ રાજપૂતની યાદ: બર્થડેના દિવસે સોશિયલ મીડિયા પર હાર્ટની ઈમોજી સાથે સુશાંતનો ફોટો શેર કર્યો, બહેન શ્વેતા ને ડિરેક્ટર મુકેશ છાબરાએ પણ પોસ્ટ કરી

3 મિનિટ પેહલાકૉપી લિંકઆજે દિવંગત એક્ટર સુશાંતસિંહ રાજપૂતનો જન્મ દિવસ છે. આ ખાસ દિવસે રિયા ચક્રવર્તીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?