શાકિબે કહ્યું- કેપ્ટનશિપનો નિર્ણય મારા હાથમાં નથી: બાંગ્લાદેશી કેપ્ટન બોર્ડ સાથે વાત કરીને ભવિષ્ય નક્કી કરશે; ફેબ્રુઆરીમાં BPL રમતો જોવા મળશે
ઢાકા2 કલાક પેહલાકૉપી લિંકબાંગ્લાદેશ ટીમના કેપ્ટન શાકિબ અલ હસન તાજેતરમાં બાંગ્લાદેશની સંસદીય ચૂંટણી જીતીને સાંસદ બન્યા છે. ચૂંટણી બાદ તેણે ...