તેલંગાણા સરકારે અદાણી પાસેથી ડોનેશન લેવાની ના પાડી: CM રેડ્ડીએ કહ્યું- મારી ઈમેજને નુકસાન થઈ શકે છે, ગ્રુપે ₹100 કરોડ આપવાની જાહેરાત કરી હતી
હૈદરાબાદ34 મિનિટ પેહલાકૉપી લિંકતેલંગાણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડીએ કહ્યું કે, રાજ્ય સરકાર અદાણી ગ્રુપનું દાન સ્વીકારશે નહીં. ગ્રુપે યંગ ઈન્ડિયા ...