‘બોલિવૂડ પણ થોડા સમયમાં કમબેક કરશે…’: સાઉથ ફિલ્મોના વધતા ક્રેઝ વચ્ચે વિજય દેવરાકોંડાએ કહ્યું- અમને પણ કોઈ ઓળખતું નહોતું
10 કલાક પેહલાકૉપી લિંકસાઉથ સુપરસ્ટાર એક્ટર વિજય દેવરાકોંડાએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વર્તમાન પરિસ્થિતિ પર ખુલીને પોતાની વાત રજૂ કરી છે. ...