સામી દિવાળીએ ચોરીથી ચિંતા: સુરતમાં સોનાના દાગીના બનાવવાની ફેક્ટરીમાંથી દોઢ કરોડના ગોલ્ડ પાવડરની ચોરી, ચોર એકઝોસ્ટ ફેનની બારીમાંથી પ્રવેશી ચોરી કરી ફરાર – Surat News
સામી દિવાળીએ સુરત મહિધરપુરા ગોટાલાવાડી વિસ્તારમાં સોનાના ઘરેણાં બનાવવાની ફેક્ટરીમાંથી ગોલ્ડ પાવડરની ચોરી થઈ હતી. આ અંગેની જાણ ફેકટરીના માલિક ...