સંદેશખાલી કેસ-હાઈકોર્ટે બીજી વખત બંગાળ સરકારને ફટકાર લગાવી: કહ્યું- શાહજહાંની ધરપકડ કરો, બંગાળી અને અંગ્રેજી અખબારોમાં નોટિસ જાહેર કરો
કોલકાતા29 મિનિટ પેહલાકૉપી લિંકરવિવારે જ્યારે બંગાળ સરકારના બે મંત્રી પાર્થ ભૌમિક અને સુજીત બસુ સંદેશખાલીના હાલદારપાડા પહોંચ્યા ત્યારે મહિલાઓએ તેમના ...