કાર્તિક આર્યનની નવી ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ: સાઉથ એક્ટ્રેસ શ્રીલીલા સાથે રોમાન્સ કરતો દેખાયો, અનટાઇટલ્ડ ફિલ્મને સો. મીડિયા પર ‘આશિકી 3’ નામ મળ્યું
14 મિનિટ પેહલાકૉપી લિંકકાર્તિક આર્યન તેની આગામી ફિલ્મને લઈને સમાચારમાં છે. તાજેતરમાં જ ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે. કાર્તિકે ...