અક્ષય કુમાર અને શીબા આકાશદીપનું અફેર: એક્ટ્રેસે કહ્યું- નાની ઉંમરે સાથે કામ કરતા હોય તો પ્રેમ થઈ જાય છે, બ્રેકઅપ પછી તો ફ્રેન્ડશીપ પણ નથી
8 મિનિટ પેહલાકૉપી લિંકએક્ટ્રેસ શીબા આકાશદીપે તાજેતરમાં અક્ષય કુમાર સાથેના તેના સંબંધો વિશે વાત કરી. 1992માં ફિલ્મ 'મિસ્ટર બોન્ડ'ના શૂટિંગ ...