દુબઈના બે બાળકોએ JioHotstar.com ડોમેન ખરીદ્યું: દિલ્હીના એપ ડેવલપરે રિલાયન્સ પાસેથી ₹1 કરોડ માંગ્યા હતા, કંપનીએ કહ્યું હતું- કાયદેસરની કાર્યવાહી કરશે
નવી દિલ્હી27 મિનિટ પેહલાકૉપી લિંકJioHotstar.com ડોમેનને લઈને શરૂ થયેલા વિવાદે નવો વળાંક લીધો છે. દિલ્હીના એક અનામી એપ ડેવલપરે આ ...