Tag: Uae

પાકિસ્તાન, ઓમાન, UAEમાં વરસાદને કારણે તબાહી: PAKમાં 50 લોકોનાં મોત; દુબઈમાં એરપોર્ટ, મેટ્રો સ્ટેશન, મોલ પાણીથી ભરાયાં

20 મિનિટ પેહલાકૉપી લિંકસંયુક્ત આરબ અમીરાત (UAE) ઓમાન બાદ હવે પાકિસ્તાનમાં પણ ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ...

સોમાલિયાના ચાંચિયાઓનું ઈન્ડિયન નેવી પર ફાયરિંગ, VIDEO: નેવીએ ક્રૂ મેમ્બર્સને છોડી દેવા અને સરેન્ડર કરવાનું કહ્યું, 3 મહિના પહેલા જહાજ હાઈજેક કર્યું હતું

35 મિનિટ પેહલાકૉપી લિંકઈન્ડિયન નેવી દ્વારા આ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં એક લૂંટારો નેવીના હેલિકોપ્ટર પર ફાયરિંગ કરતો દેખાય ...

નેવીએ બાંગ્લાદેશી જહાજને સોમાલિયાના ચાંચિયાઓથી બચાવ્યું: 23 લોકો 2 દિવસ સુધી કેદમાં રહ્યા; નેવીએ હિંદ મહાસાગરમાં રેસ્ક્યુ કર્યું

46 મિનિટ પેહલાકૉપી લિંકભારતીય નૌકાદળે હિંદ મહાસાગરમાં સોમાલિયન ચાંચિયાઓથી બાંગ્લાદેશી જહાજને બચાવી લીધું છે. 12 માર્ચે, મોઝામ્બિકથી સંયુક્ત આરબ અમીરાત ...

ઇઝરાયેલ-હમાસ યુદ્ધવિરામ માટે નવી પહેલ: ચાર દેશોના વિદેશ પ્રધાનો સાઉદી અરબમાં મળ્યા; હમાસે કહ્યું- વહેલી તકે યુદ્ધ અટકાવવું જોઈએ

રિયાધ/દોહા11 મિનિટ પેહલાકૉપી લિંક8 ફેબ્રુઆરીના રોજ રિયાધમાં સાઉદી અરેબિયા, જોર્ડન, કતાર અને ઈજીપ્તની બેઠક યોજાઈ હતી.નવેમ્બર પછી ઇઝરાયલ અને હમાસ ...

અબુ ધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર બનીને તૈયાર: મહંત સ્વામીનું સ્ટેટ ગેસ્ટ તરીકે સ્વાગત, PM મોદી 14મી તારીખે ઉદઘાટન કરશે

48 મિનિટ પેહલાકૉપી લિંકUAEના અબુ ધાબીમાં બનનારા પ્રથમ હિન્દુ મંદિરનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14મી ફેબ્રુઆરીએ ...

ઉત્તર કોરિયામાં ક્રિસમસ પર પ્રતિબંધ: અમેરિકાથી લોકોએ દરિયામાં ગિફ્ટો ફેંકી, તેમને આશા છે કે તે કોરિયા પહોંચશે

3 કલાક પેહલાકૉપી લિંકસમગ્ર વિશ્વમાં ક્રિસમસની ઉજવણી થઈ રહી છે. દરમિયાન, એક એવો દેશ છે જ્યાં ક્રિસમસ પર પ્રતિબંધ છે. ...

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?