લલિત મોદીનો આરોપ- IPLમાં અમ્પાયર ફિક્સિંગ થતું હતું: કહ્યું- શ્રીનિવાસને પણ હરાજી ફિક્સ કરી;સુષ્મિતા સેનને ડેટ કરી ચૂક્યો હતો લલિત મોદી
સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલાકૉપી લિંકIPLના સ્થાપક લલિત મોદીએ પોડકાસ્ટમાં કહ્યું છે કે ટુર્નામેન્ટમાં અમ્પાયર ફિક્સિંગ થતું હતું. ચેન્નઈ સુપર કિંગ્સ ...