અમેરિકાએ કહ્યું- કાશ્મીર મુદ્દે ભારત-પાક શાંતિથી વાતચીત કરે: બંને દેશોએ નક્કી કરે કે મામલો કેવી રીતે ઉકેલીશું; મોદીએ શાહબાઝને PM બનવા પર અભિનંદન પાઠવ્યા હતા
વોશિંગ્ટન33 મિનિટ પેહલાકૉપી લિંકઆ તસવીર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરની છે. (ફાઈલ)અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો ઈચ્છે ...