પાકિસ્તાન-ઈરાન વેપાર પર અમેરિકા નારાજ: કહ્યું- બિઝનેસ વધાર્યો તો PAK પર પ્રતિબંધ લગાવીશું; બંને દેશો 10 અબજ ડોલરના વેપાર પર સહમત
13 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાએ પાકિસ્તાનને ઈરાન સાથે વેપારી સોદા કરવા સામે ચેતવણી આપી છે. અમેરિકી વિદેશ મંત્રાલયે મંગળવારે કહ્યું છે ...