યુસૈન બોલ્ટ ICC T-20 વર્લ્ડ કપનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો: કહ્યું- અમેરિકામાં ક્રિકેટ આવવું મોટી વાત, હું ચોક્કસપણે વેસ્ટ ઈન્ડિઝને સપોર્ટ કરીશ
સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલાકૉપી લિંકઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ ઓલિમ્પિક લેજેન્ડ યુસૈન બોલ્ટને આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ માટે ...