વી નારાયણન ISROના નવા ચેરમેન: તેઓ રોકેટ અને સ્પેસક્રાફ્ટ એપરેશનના એક્સપર્ટ છે; 14 જાન્યુઆરીથી એસ સોમનાથની જગ્યાએ સંભાળશે કમાન
નવી દિલ્હી9 મિનિટ પેહલાકૉપી લિંકવી નારાયણને ISROમાં અનેક મુખ્ય હોદ્દા પર રહીને GSLV Mk-III, ચંદ્રયાન-2 અને ચંદ્રયાન-3 માટે પ્રોપલ્શન સિસ્ટમ ...