માતા બન્યા બાદ સોનમ કપૂર ટ્રોમામાંથી પસાર થઇ હતી: અભિનેત્રીનું વજન 32 કિલો વધી ગયું હતું, કહ્યું, ‘દોઢ વર્ષમાં વજન ધીરે ધીરે ઘટાડ્યું’
3 મિનિટ પેહલાકૉપી લિંકબોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરે એક ઈન્ટરવ્યુમાં પુત્ર વાયુને જન્મ આપ્યા બાદ વધતા વજન વિશે વાત કરી હતી. ...