Tag: vicky kaushal

સંજય લીલા ભણસાલીની ‘લવ એન્ડ વોર’ની તૈયારીઓ શરૂ: આલિયા-રણબીર સ્ટારર ફિલ્મ માટે તૈયાર કર્યું ગીત, કહ્યું- ‘તેના વિના ફિલ્મ અધૂરી રહેશે’

2 કલાક પેહલાકૉપી લિંક'હીરામંડી' સિરીઝના કારણે ચર્ચામાં રહેલા સંજય લીલા ભણસાલીએ પોતાની આગામી ફિલ્મ 'લવ એન્ડ વોર'ની તૈયારીઓ શરૂ કરી ...

કેટરીનાએ પતિ વિકીનો જન્મદિવસ ઉજવ્યો: રેસ્ટોરન્ટમાં કેક કાપી, પિતા અને ભાઈએ પણ શુભેચ્છા પાઠવી

4 કલાક પેહલાકૉપી લિંકઅભિનેતા વિકી કૌશલે 16 મેના રોજ પોતાનો 36મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે, અભિનેતાની પત્ની કેટરીના કૈફે ...

ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી’ના સ્ક્રીનિંગમાં બોલિવૂડ ઉમટ્યું: ટાઈટ સિક્યોરિટી વચ્ચે ભાઈજાન પણ પહોંચ્યો, માતા અને સાસુ સાથે જોવા મળી આલિયા ભટ્ટ

2 કલાક પેહલાકૉપી લિંકનેટફ્લિક્સે બુધવારે રાત્રે મુંબઈમાં સંજય લીલા ભણસાલીની આગામી વેબ સિરીઝ 'હીરામંડી'નું સ્ક્રીનિંગ હોસ્ટ કર્યું હતું. આ પ્રસંગે ...

વિકીની માતાને ફિલ્મની ચર્ચા પર છે સખ્ત ચિડ: એક્ટરે કહ્યું, ‘તેઓ અમને ઠપકો આપીને આ વાતને બંધ કરાવી દે છે’

5 મિનિટ પેહલાકૉપી લિંકએક્ટર વિકી કૌશલ તેના ભાઈ સની સાથે 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ' શોમાં પહોંચ્યો હતો. શો દરમિયાન બંને ...

‘છાવા’ના સેટ પરથી વિકી કૌશલનો લુક સામે આવ્યો: આ ફિલ્મમાં છત્રપતિ સંભાજી મહારાજના રોલમાં જોવા મળશે, જુઓ તસવીર

6 કલાક પેહલાકૉપી લિંકઆજકાલ વિકી કૌશલ તેની આગામી ફિલ્મ 'છાવા'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ પીરિયડ ડ્રામા ફિલ્મમાં વિકી છત્રપતિ શિવાજી ...

વિકી કૌશલના ભાઈ સની કૌશલે ઉડાવી મજાક: કહ્યું, ‘ગાવાનું શરૂ કરશે તો મુશ્કેલી થશે, કપિલ શર્માએ કહ્યું- પ્રશંસા હતી કે અપમાન?’

23 મિનિટ પેહલાકૉપી લિંકશનિવારે ટેલિકાસ્ટ થયેલા 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ના નવા એપિસોડમાં એક્ટર વિકી કૌશલ તેમના નાના ભાઈ સની ...

સેલેબ્સ સ્પોટેડ: વિકી કૌશલ કેઝ્યુઅલ સ્માર્ટ લુકમાં જોવા મળ્યો, કાર્તિક આર્યન જીમની બહાર જોવા મળ્યો, પૂજા હેગડે પરિવાર સાથે જોવા મળી

23 મિનિટ પેહલાકૉપી લિંકબુધવારે સવારે વિકી કૌશલ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. આ દરમિયાન તે કેઝ્યુઅલ સ્માર્ટ લુકમાં જોવા ...

કેટરીનાને પહેલાં વિકી ‘ખડુસ’ લાગતો હતો: આ સાથે જ એક્ટ્રેસે સૌથી ‘અનરોમેન્ટિક ગિફ્ટ આપનાર’ વ્યક્તિ પણ કહ્યો

3 કલાક પેહલાકૉપી લિંકકેટરિના કૈફ અને વિકી કૌશલે થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યું અને વર્ષ 2021માં લગ્ન કર્યા. આ કપલ ...

વિકીએ પહેલીવાર ‘એનિમલ’ અને ‘સામ બહાદુર’ની ટક્કર વિશે કહ્યું: એક્ટર બોલ્યો, ‘અમને ખબર હતી કે મસાલા ફિલ્મ નથી, તેથી સફળ થવા રાહ જોવાની હતી’

2 કલાક પેહલાકૉપી લિંકવિકી કૌશલની ફિલ્મ 'સામ બહાદુર' ગત વર્ષે 1 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મની રણબીર કપૂર સ્ટારર ...

સિદ્ધાંત ચતુર્વેદીએ રણબીર કપૂરના વખાણ કર્યા: કહ્યું- ‘ગહરાઈયાં’ ફ્લોપ થઇ ત્યારે તેમને જ મને સપોર્ટ કર્યો, વિકી કૌશલે પણ મદદ કરી

6 કલાક પેહલાકૉપી લિંકસિદ્ધાંત ચતુર્વેદી હાલમાં જ 'ખો ગયે હમ કહાં'માં જોવા મળ્યો હતો. એક ઇન્ટરવ્યૂ દરમિયાન સિદ્ધાંતે બોલિવૂડમાં પડકારો ...

Page 1 of 3 1 2 3

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?