સેવન્થ ડે સ્કૂલમાં ધર્માંતરણના નામે વાઈરલ વીડિયો બારડોલીનો: નવસારીમાં દેવી-દેવતાના અપમાન મુદ્દે હિન્દુ સંગઠન નારાજ, મહિલાએ સોશિયલ મીડિયાથી માફી માગી – Navsari News
નવસારી શહેરમાં આવેલી સેવન્થ ડે સ્કૂલના શિક્ષકો ધર્માંતરણ કરાવી રહ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વીડિયોમાં હિન્દુ દેવી-દેવતાઓ ...