Vodafone-Ideaનો FPO આવતીકાલે ખુલશે: 22 એપ્રિલ સુધી રોકાણ કરવાની તક, કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી ₹5,400 કરોડ એકઠા કર્યા
મુંબઈ15 મિનિટ પેહલાકૉપી લિંકનાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી ટેલિકોમ કંપની Vodafone Idea (VI)નો FPO આવતીકાલે એટલે કે ગુરુવાર (18 એપ્રિલ)થી ...