શુભમન ગિલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો: સ્લો ઓવર રેટને કારણે સજા આપવામાં આવી; હસરંગા સનરાઇઝર્સ માટે હજુ મેચ રમશે નહીં
સ્પોર્ટ્સ ડેસ્ક1 મિનિટ પેહલાકૉપી લિંકગુજરાત ટાઇટન્સ (GT)ના કેપ્ટન શુભમન ગિલને સ્લો ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો ...