ઉદ્યોગપતિએ અનામત આંદોલન સામે સવાલ ઉઠાવ્યો: પાટીદાર યુવાનો શહીદ થયા, આંદોલન કરનારે રાજકીય રોટલો શેકી ખાધા, ડો. કરસન પટેલે આનંદીબેનને હટાવવાનું ગર્ભિત કાવતરું ગણાવ્યું – Patan News
પાટણ જાણીતા ઉદ્યોગપતિએ હાજરી આપી હતી. દરમિયાન તેમણે પાટીદાર અનામત આંદોલન સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. જેમાં અનામત આંદોલનના કારણે ...