Tag: Weather

આગામી 5 દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે:  અમદાવાદ સહિત રાજ્યમાં લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો, 13 ડિગ્રી સાથે નલિયા બન્યું ઠંડુગાર – Ahmedabad News

ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આગામી દિવસોમાં પણ હજુ ઠંડી વધે તેવી શક્યતાઓ છે. ...

હજુ આગામી પાંચ દિવસ ગુજરાતીઓને શેકાવું પડશે:  ઉત્તર પૂર્વ દિશાથી પવન ફૂંકાતા તાપમાનમાં કોઈ ફરેફાર નહીં, દિવાળી બાદ લઘુત્તમ તાપમાન ધીમે ઘીમે ઘટશે – Ahmedabad News

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી બેવળી ઋતુનો અનુભવ થાય છે. જેમાં દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ થયા બાદ કેટલીક વખત છૂટા છવાયા ...

વાયનાડ લેન્ડસ્લાઇડમાં 134 મૃતદેહનાં ટુકડા મળ્યા:  341નું પોસ્ટમોર્ટમ, 206ની ઓળખ થઈ, જિલ્લા વહીવટીતંત્રએ સ્વીકાર્યું- અમે રેસ્ક્યૂમાં નિષ્ફળ રહ્યા

12 કલાક પેહલાકૉપી લિંકવાયનાડ ભૂસ્ખલનના પાંચમા દિવસે, વહીવટીતંત્રે સ્વીકાર્યું કે તે રાહત અને બચાવ કામગીરીમાં ઝડપી પગલાં ભરવામાં નિષ્ફળ રહ્યું ...

અમદાવાદ એરપોર્ટ ઉપર ફ્લાઇટ ઓપરેશનમાં વધારો:  મુંબઈના પ્રતિકૂળ વાતાવરણને કારણે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ કુલ 16થી વધુ ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરવાની ફરજ પડી – Ahmedabad News

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટને ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ તરીકેની પ્રસિદ્ધિ મળી રહી છે એવામાં પશ્ચિમ ભારતમાં મુંબઈ બાદ અમદાવાદ એરપોર્ટની ...

180 મુસાફરો 7 કલાક કરતા વધું સમય માટે રઝળી પડ્યા:  અમદાવાદથી ઉડાન ભરીને દેશ-વિદેશમાં જતી કુલ 70 ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ નિશ્ચિત સમય કરતાં મોડી – Ahmedabad News

દેશના વિવિધ ભાગોમાં ક્યાંક વાદળછાયું વાતાવરણને કારણે વિઝિબિલિટી ઘટી છે તો ક્યાંક ધોધમાર વરસાદને કારણે ફ્લાઇટના ટેક ઓફ અને લેન્ડિંગમાં ...

MP-દિલ્હી સહિત 11 રાજ્યોમાં આજે હીટવેવનું એલર્ટ:  રાજસ્થાનમાં આંધી-વરસાદની શક્યતા છે; UPના ફતેહપુરમાં સૌથી વધુ 46.2° તાપમાન

નવી દિલ્હી26 મિનિટ પેહલાકૉપી લિંકરવિવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 42.8 ડિગ્રી નોંધાયું હતું. તે સામાન્ય કરતાં 2 ડિગ્રી વધુ હતું.દેશના અનેક ...

કાળઝાળ ગરમીથી ગુજરાત ત્રાહિમામ:  અમદાવાદમાં આજે અધધ…46 ડિગ્રીએ તાપમાન પહોંચશે, 8 કલાકમાં 10 ડિગ્રી વધશે, રાત્રે પણ પરસેવાથી રેબઝેબ થવા તૈયાર રહેજો – Ahmedabad News

ગુજરાત રાજ્ય સહિત દેશના ઉત્તર અને પશ્ચિમ દિશા તરફના વિવિધ રાજ્યમાં તાપમાન સતત વધી રહ્યું છે. ગુજરાતમાં પણ છેલ્લા 10 ...

MP-UPમાં આજે હીટવેવનું એલર્ટ, તાપમાન 42 ડિગ્રીએ પહોંચ્યું:  4-5 દિવસ તાપમાન હજી વધશે; છત્તીસગઢ સહિત 21 રાજ્યોમાં વરસાદની આગાહી

નવી દિલ્હી47 મિનિટ પેહલાકૉપી લિંકએપ્રિલના અંત સુધીમાં દિલ્હીમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી જશે. (ફાઈલ)ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના ...

આજથી તાપમાનમાં અંશત: વધારો:  અમદાવાદમાં દિવસે વાદળછાયા વાતાવરણ સાથે ગરમીનો અનુભવ; લઘુત્તમ તાપમાન 39 ડિગ્રી પહોંચશે – Ahmedabad News

અમદાવાદ4 મિનિટ પેહલાકૉપી લિંકફાઈલ તસવીર.હવામાન વિભાગ દ્વારા અગાઉ આગાહી કરવામાં આવી હતી કે મંગળવારથી તાપમાનનો પારો ઉંચો જશે. તેની સાથે ...

રાજ્યમાં સામાન્ય ઠંડી અનુભવાશે:  એક જ રાત્રિમાં લઘુતમ તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો ઘટાડો, 48 કલાક બાદ પારો ઉચકાશે – Ahmedabad News

અમદાવાદ21 મિનિટ પેહલાકૉપી લિંકહવામાન વિભાગે આગામી પાંચ દિવસ ને લઈને રાજ્યના વાતાવરણની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?