પ.બંગાળમાં નોકરી ગુમાવનારા શિક્ષકો ભૂખ હડતાળ પર ઉતર્યા: પોલીસ પર લાઠીચાર્જ અને માર મારવાના આરોપ; સરકાર સામે વિરોધ પ્રદર્શન ચાલુ
કોલકાતા19 મિનિટ પેહલાકૉપી લિંકપશ્ચિમ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં નોકરી ગુમાવનારા શિક્ષકો અને નોન-ટીચિંગ કર્મચારીઓએ પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભૂખ હડતાળની જાહેરાત ...