Tag: West Bengal

TMCનો દાવો- સંદેશખાલીના ષડયંત્ર પાછળ સુવેન્દુ અધિકારી: ભાજપના નેતાએ કબૂલ્યું- બળાત્કારના આરોપો લગાવવા માટે મહિલાઓને ઉશ્કેરવામાં આવી

કોલકાતા20 મિનિટ પેહલાકૉપી લિંકCM મમતા બેનર્જીએ નાદિયા જિલ્લાના ચકદહમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું કે સંદેશખાલીની આખી ઘટના પૂર્વ આયોજિત હતી. ...

બંગાળમાં ફરી એકવાર રાજ્યપાલ VS રાજ્ય સરકાર: કોલકાતા પોલીસે ગવર્નર હાઉસ પાસેથી CCTV મંગાવ્યા, સાક્ષીઓની પૂછપરછ થશે; ભાજપે કહ્યું જાતીય સતામણીનો આરોપ કાવતરૂ તો નથી ને

કોલકાતા10 મિનિટ પેહલાકૉપી લિંકડૉ. બોઝ 1977 બેચના IAS અને મોદી સરકાર માટે વિકાસ એજન્ડા તૈયાર કરનાર જૂથના અધ્યક્ષ રહી ચૂક્યા ...

લોકસભા ચૂંટણી સાથે જોડાયેલી આર્ટિફિશયલ આંગળીઓનો PHOTOS વાઇરલ: શું બંગાળમાં મતદાનને પ્રભાવિત કરવા માટે નકલી આંગળીઓ વહેંચાઈ છે; સત્ય જાણો

30 મિનિટ પેહલાકૉપી લિંકપશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના 7માંથી 2 તબક્કા પૂર્ણ થઈ ગયા છે. આગામી તબક્કાનું મતદાન 7મી મેના રોજ ...

બંગાળના ગવર્નર આનંદ બોઝ સામે જાતીય સતામણીની ફરિયાદ: મહિલાએ કહ્યું- મારી છેડતી કરવામાં આવી; બોઝે કહ્યું- મને બદનામ કરવાનું ષડયંત્ર છે

કોલકાતા18 મિનિટ પેહલાકૉપી લિંકપશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ પર રાજભવનની એક મહિલા કર્મચારીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેણે ...

સંદેશખાલીમાં NSG કમાન્ડો સાથે CBIનું સર્ચ: વિદેશી પિસ્તોલ સહિત હથિયારો, બોમ્બ, દારૂગોળો જપ્ત; 5 જાન્યુઆરીએ EDની ટીમ પર હુમલો થયો હતો

કોલકાતા32 મિનિટ પેહલાકૉપી લિંકસેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ શુક્રવારે, 26 એપ્રિલે સંદેશખાલીમાં અનેક સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. આ ...

સંદેશખાલી કેસમાં CBIએ પહેલી FIR નોંધી: આમાં 5 મુખ્ય આરોપી; એજન્સી જમીન હડપ અને યૌન શોષણ કેસની તપાસ કરી રહી છે

કોલકાતા26 મિનિટ પેહલાકૉપી લિંકકલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં જમીન હડપ અને મહિલાઓ વિરુદ્ધ ...

સંદેશખાલીમાં શાહજહાં શેખના ઠેકાણા પર EDના દરોડા: જમીન પચાવી પાડવાના કેસમાં સર્ચ; ટીમની સુરક્ષા માટે સાથે સેન્ટ્રલ ફોર્સના જવાનો હાજર

કોલકાતા6 મિનિટ પેહલાકૉપી લિંકદરોડા પાડવા ગયેલા અધિકારીઓની સુરક્ષા માટે મોટી સંખ્યામાં સેન્ટ્રલ ફોર્સના જવાનો પણ હાજર છે.ગુરુવારે (14 માર્ચ) ના ...

CAAના વિરોધમાં આજે મમતા બેનર્જીની રેલી: આસામમાં મોદી-શાહનાં પૂતળાં સળગાવાયાં, કેરળમાં પણ CPI(M)એ વિરોધ કરતાં રેલી કાઢી

કોલકાતા/ગુવાહાટી/તિરુવનંતપુરમ2 કલાક પેહલાકૉપી લિંકકેરળમાં પણ CPI(M)એ CAAનો વિરોધ કર્યો છે.કેન્દ્ર સરકારે 11 માર્ચે દેશભરમાં CAA લાગુ કર્યો હતો. આ અંગે ...

શેખ શાહજહાંની આજથી પૂછપરછ શરૂ કરશે CBI: બંગાળ પોલીસે કલકત્તા હાઈકોર્ટના બીજા આદેશ બાદ ગઈકાલે કસ્ટડી સોંપી હતી

કોલકાતા3 કલાક પેહલાકૉપી લિંકપશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ED ટીમ પર હુમલાના આરોપી શેખ શાહજહાંની સીબીઆઈને બુધવારે કસ્ટડી મળી છે. કલકત્તા હાઈકોર્ટના ...

SCમાં મમતા સરકારની અરજી પર તાત્કાલિક સુનાવણી નહીં: શાહજહાં કેસમાં CBI તપાસ રોકવા માગ કરી હતી; કોર્ટે કહ્યું- CJI નિર્ણય લેશે

દિલ્હી/કોલકાતા13 મિનિટ પેહલાકૉપી લિંકસુપ્રીમ કોર્ટે બુધવારે બંગાળ સરકારની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. બંગાળ સરકાર ED ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?