અમેરિકામાં ઈઝરાયલનો વિરોધ કરી રહેલા 550 વિદ્યાર્થીઓ અરેસ્ટ: પોલીસે વિદ્યાર્થીઓ પર ટેઝર ગનથી ફાયરિંગ કર્યું; પ્રદર્શનકારીઓની પાસે કાશ્મીરના પોસ્ટર પણ જોવા મળેલાં
2 કલાક પેહલાકૉપી લિંકઅમેરિકન યુનિવર્સિટીઓમાં પોલીસ કાર્યવાહી છતાં ઇઝરાયલ સામે વિરોધ પ્રદર્શન અટકી રહ્યા નથી. અમેરિકન મીડિયા હાઉસ સીએનએન અનુસાર, ...