મુશ્કેલીમાં બનાવવામાં આવી હતી ‘ડોન’ ફિલ્મ: નિર્માતા નરીમાન ઈરાની પર લાખોનું દેણું હતું , અમિતાભ બચ્ચન-ઝીનત અમાને મફતમાં કામ કર્યું
6 મિનિટ પેહલાકૉપી લિંકનરીમાન ઈરાની હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા નિર્માતા હતાં. અમિતાભ બચ્ચનની જાણીતી ફિલ્મ 'ડોન' નિર્માતા નરીમાન ઈરાનીએ લાખો ...