25 મિનિટ પેહલા
- કૉપી લિંક
29 ઓક્ટોબરે ધનતેરસથી રોશનીનો પર્વ શરૂ થયો છે, આ વર્ષે રોશનીનો તહેવાર 5ને બદલે 6 દિવસનો છે, કારણ કે આસો અમાવસ્યા 31મી ઓક્ટોબર અને 1લી નવેમ્બર બે દિવસની છે. દિવાળી પર પૂજા કરવાની સાથે રંગોળી બનાવવા, ગંગાજળ છાંટવા જેવા શુભ કાર્યો કરવાની પણ પરંપરા છે.
ઉજ્જૈનના જ્યોતિષ પં. મનીષ શર્મા અનુસાર, દિવાળી પર કરવામાં આવેલા શુભ કાર્યોથી ધાર્મિક લાભની સાથે-સાથે શાંતિ અને ઉત્સાહ પણ મળે છે. જાણો કેટલાક વિશેષ શુભ કાર્યો વિશે…