નવસારી27 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઉત્તર પ્રદેશના ખેર અલીગઢ જિલ્લાની એક યુવતીને યુવાન ભગાડીને નવસારી જિલ્લાના ચીખલીમાં લાવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી તેઓ અહીં રહી રહ્યા હતા. બીજી તરફ યુપીમાં યુવતીના પરિવારે યુવક વિરૂધ્ધ અપહરણની ફરિયાદ નોંધાવતા ચીખલી પોલીસે આ મામલે તપાસ કરતા યુવાન અને યુવતીને ઝડપી પાડ્યા હતા અને યુપી પોલીસને બંનેનો કબજો સોંપવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશના ખેર અલીગઢ જિલ્લાનો યુવક એક યુવતી સાથે