અમરેલી5 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમરેલીમાં નાસ્તા ફરતા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા એસપીએ સૂચના આપ્યા બાદ અમરેલી જિલ્લા પોલીસ સક્રિય થઈ નાસ્તા ફરતા આરોપીઓ સામે કાર્યવાહી કરી રહી છે. ત્યારે અમરેલી તાલુકા પી.એસ.આઈ.આર.જી.ચૌહાણની ટીમને માહિતી મળી હતી કે, ભરૂચ જિલ્લામાં રાજપરડી પોલીસ સ્ટેશનમાં અપહરણ અને પોક્સોના ગંભીર ગુનાનો આરોપી એક માસથી ફરાર છે જે ભોગ બનનાર બાળા સાથે અમરેલી તાલુકાના માંડવડા ગામમાં છે.
જેથી પોલીસે ત્યા પહોંચી આરોપી વિશાલ ગીરીષભાઈ માછી રે.ભાલોદ