અમદાવાદ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
26મી જાન્યુઆરીના રોજ ભારત દેશ 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવા જઈ રહ્યો છે, ત્યારે દેશભરમાં દેશભક્તિનો માહોલ જામ્યો છે. દરેક સરકારી ઈમારતો તિરંગાના રંગમાં રંગાઈ છે, ત્યારે અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને પણ કેસરી, સફેદ અને લીલા રંગની લાઈટથી શણગારવામાં આવ્યું છે. સમગ્ર એરપોર્ટ પરિસર તિરંગાના રંગમાં રંગાઇ ગયુ છે.
એરપોર્ટ પર હાઈ સિક્યુરિટી રહેશે ગણતંત્ર દિવસની ઉજવણીના