અમદાવાદ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળા, કાંકરિયા ખાતે બાળકોમાં રહેલ ભાષાકીય સુષુપ્ત શક્તિઓ અને સર્જનાત્મકતા બહાર લાવવાના ઉમદા હેતુસર અંગ્રેજી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 5 થી 8ના 150 બાળકોએ ભાગ લીધો હતો. આ મેળામાં નાઉન, એડજેક્ટિવ, એડવર્બ, હોમોફોન્સ, હોમોનીમ્સ ટેન્સ , વર્બ, જુદા-જુદા લેખકો કવિઓની કૃતિ વગેરે વિષયો પર બાળકોએ ચાર્ટ, મોડેલ, P.P.T, લેપટોપ, ટેબ્લેટ, વગેરે માધ્યમોના ઉપયોગ દ્વારા પોતાની કૃતિઓ રજુ કરી હતી.

આ ઉપરાંત બાળકો અંગ્રેજી ભાષાના સાહિત્યકારો D. H Lawrence,