અમદાવાદ17 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ મુસાફરોને પૂરતી સુવિધા મળે તે માટેના તમામ પ્રયાસો કરે છે. મુસાફરો માટે ટર્મિનલની અંદર પણ વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. તદુપરાંત અમદાવાદ એરપોર્ટ ઉપર મુસાફરોની સુવિધા માટે અલગથી સ્ટાફ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. આ સ્ટાફને કસ્ટમર સર્વિસ એક્ઝિક્યૂટિવ કહેવામાં આવે છે.
વૃદ્ધને સુરક્ષિત મુંબઈ પહોંચાડવામાં આવ્યા આજ રોજ અમદાવાદમાં