વડોદરા14 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડોદરા અને મધ્ય ગુજરાતની આગવી ઓળખ ધરાવતી સયાજી હોસ્પિટલમાં રોજ બરોજ હજારો દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. ત્યારે ક્યાંક સુવિધાઓમાં ઉણપ ન રહે તે માટે આજે આરોગ્ય સચિવની મુલાકાત પૂર્વે હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું હતું. જ્યાં સફાઈ નહોતી ત્યાં સ્વચ્છતા, એનસીઓટીમાં રાતોરાત એસી લગાવવામાં આવ્યા હતા. બીજી તરફ હોસ્પિટલમાં રંગરોગાન અને સાફ સફાઈ યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી. પંખા સાફ કરવા માટે સ્ટાફે દર્દીઓને તેમના હાથમાં બાટલા પકડાવી દીધા હતા અને બીજા સ્થળે ખસેડ્યા હતા..
આરોગ્ય સચિવે મીડિયા સમક્ષ બોલવાનો ઇન્કાર કર્યો રોજ