દાહોદ12 મિનિટ પેહલા
- કૉપી લિંક
દાહોદ એલસીબીએ પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલ 3 પ્રોહી બુટલેગરોને પાસા હેઠળ અટકાયત કરી મધ્યસ્થ જેલ રાજકોટ, જિલ્લા જેલ ભાવનગર તેમજ જિલ્લા જેલ જામનગર ખાતે મોકલી આપ્યા હતા.
દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર દારૂ ઘૂસડવાની તેમજ હેરાફેરી કરી