પાટણ2 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે 26 એપ્રિલ 2024ના રોજ ગુજકોસ્ટ-ગાંધીનગરના સહયોગથી વિશ્વ બૌદ્ધિક સંપદા દિવસ નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કાર્યક્રમની શરૂઆત ગુજકોસ્ટના સલાહકાર ડો. નરોત્તમ શાહુ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ “બૌદ્ધિક સંપદા અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ: બિલ્ડીંગ અવર કોમન ફ્યુચર વિથ ઈનોવેશન એન્ડ ક્રિએટીવીટી” થીમ પર નિષ્ણાત ચર્ચા કરી હતી.
ઇસરોના START પ્રોગ્રામના “સૌરઊર્જાનું સંશોધન” વિષય પર 25