વડોદરા12 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ભણિયારા પાસે લાગેલી આગ 8 કલાકે બુઝાઇ
જરોદ રોડ ઉપર આવેલા ભણીયારા ગામ પાસે સ્ક્રેપ ના ગોડાઉનમાં ગુરુવારે બપોરે આગ લાગતા દોડધામ મચી હતી બનાવ અંગે જાણ થતા દોડી ગયેલા ફાયર બ્રિગેડના લાશકરોએ આગ ઉપર કાબુ મેળવવા માટે આઠ કલાક સુધી 3 લાખ લીટર પાણીનો મારો ચલાવ્યો હતો.. સમગ્ર ઘટના અંગે વડોદરા ફાયર ઓફિસર નીકુંજ આઝાદે જણાવ્યું હતું કે, હરણીથી આગળ ભણીયારા પાસે આવેલા પ્લાસ્ટિકના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી.
અંદાજે ચાર વીઘા ઉપર ની ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિકનો સ્ક્રેપ