રાજકોટ5 કલાક પેહલા
- કૉપી લિંક
રાજકોટમાં અગાઉ માત્ર ચોરીને જ અંજામ આપતી રીક્ષા ગેંગ હવે ખૂની હુમલા કરવા તરફ પણ વળી હોય તેમ પાકિટ સેરવી લીધા બાદ પેસેન્જરને જાણ થઈ જતા તેણે બોલાચાલી કરતા માથે રીક્ષા ચડાવી પાઈપથી માર માર્યો હતો. મોરબી રોડ પર બનેલી ઘટનામાં ઇજાગ્રસ્ત હોટેલકર્મીઓ જયપાલસિંહ જાટ અને મનોજકુમાર જાટને સારવારમાં ખસેડાયા હતા. જોકે, આ બનાવ અંગેની જાણ થતા રાજકોટ LCB ઝોન-1ની ટીમે ગણતરીની કલાકોમાં રીક્ષાગેંગના 4 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગણતરીની કલાકોમાં રીક્ષા ગેંગની ધરપકડ રાજકોટ શહેરમાં રીક્ષા