સુરત39 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરતના અડાજણમાં એક જ્વેલર્સના શો-રૂમના ઓપનિંગ માટે બોલીવુડ એક્ટર રણબીર કપૂર આવ્યો હતો. પોતાના મનપસંદ હીરોને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકોની ભીડ ઊમટી પડી હતી અને તેની એક ઝલક મેળવવા માટે ચાહકોએ પડાપડી કરી હતી. આ પડાપડીના કારણે બેરીકેટ તૂટતા મહિલા અને બાળકો નીચે પટકાયા હતા.
મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા અડાજણ વિસ્તારમાં આવેલા